એક 11 વર્ષનો છોકરો કરોડપતિ બની ગયો. છોકરાનું નામ આરવ છે, જે મૂળ પંજાબના લુધિયાણાના હોશિયારપુરનો છે. તે તેના મામા સાથે હાલમાં લુધિયાણાના હૈબોવાલમાં રહે છે. 31 ઓક્ટોબરે તે બજારમાં ગયો
ત્યારે તેણે લોટરીની દુકાન પર ભીડ જોઈને મામાને ટિકિટ ખરીદવા કહ્યું.જો કે મામાએ કહ્યું કે આ રમત સારી નથી. તેનાથી દૂર રહેવું જોઈએ. પણ તેણે આગ્રહ કર્યો જેના કારણે મામાએ આરવના નામે ટિકિટ ખરીદી.
તે દુકાનમાં છેલ્લી ટિકિટ હતી. જ્યારે પરિણામ જાહેર થયુ ત્યારે આરવે એક કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું. લોટરી જીતની જાહેરાત થતાં જ પરિવારના સભ્યો ખુશીથી ઉછળી પડ્યા. પરિવારની ખુશીનો કોઈ પાર નહોતો.
આ પણ વાંચો;દ્વારકામાં વધુ એક ખેડૂતે કર્યો આપઘાત ! આપઘાતનું કારણ જ એવું હતું કે….જાણો આખી ઘટના…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.