બ્રિટનમાં ભારતીય યુવતી સાથે કરવામાં આવ્યું દુષ્કર્મ ! CCTV સામે આવ્યો તો ઊડી ગયા બધાના હોશ…

બ્રિટનમાં એક ભારતીય યુવતી પર વંશીય માનસિકતા સાથે દુ**ષ્ક**ર્મ આચરવામાં આવ્યુ, ઘટના બાદ બ્રિટનમાં રહેતા ભારતીયોમાં સુરક્ષાને લઇને ચિંતા વધી ગઇ છે. 20 વર્ષીય ભારતીય યુવતી પર દુ**ષ્ક**ર્મના આરોપી 32 વર્ષીયબ્રિટિશ યુવકની પોલીસે CCTV ના આધારે ધરપકડ કરી છે.

આ ઘટના લંડનથી 220 કિમી દૂર આવેલા વોલશોલમાં બની હતી. જેને લઇને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. રીપોર્ટ્સ અનુસાર, પીડિત યુવતી મૂળ પંજાબની રહેવાસી છે

ઘટના સમયે તે ઘરે જ હતી, હુમલાખોરે તેના ઘરનો દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો.પોલીસ તેને વંશીય હુમલા તરીકે જોઈ રહી છે. તેણે પીડિતા પર ભારત પાછા ફરવા અંગે ટિપ્પણી કરતી વખતે હુમલો કર્યો હોવાનો આરોપ છે.

આ પણ વાંચો:વેબ સિરિજને પણ ટક્કર આપે તેવો બનાવ ! જુનાગઢમાંથી સામે આવી ડબલ મ!ર્ડર કેસ….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment