જૂનાગઢના વિસાવદરના શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે અને ત્યાં છેલ્લા 28 વર્ષથી એક પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ ખોડીયાર આશ્રમની અંદર રહેતા પરિવારમાં માતા, મૃ**તક મોટો પુત્ર શિવમગીરી (ઉં.વ. 22), તેની મૃ**તક પત્ની કંચન કુમારી (ઉં.વ. 19), અને એક સગીર દીકરો હતા.
મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. જ્યારે સગીર દીકરો આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો હતો.દા**રૂની લત ધરાવતો સગીર અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. અંદાજે બારેક દિવસ પહેલા જ્યારે માતા બહાર ગયા ત્યારે સવારના સમયે જ્યારે શિવમ સૂતો હતો
સગીર ભાઈએ તેના માથામાં લોખંડનો પાઇપ મારી હ**ત્યા કરી નાંખી. આ ઘટના સગીરની ભાભી જોઈ જતા ભાભી કોઈને કહી જશે એવા ડરથી ભાભીની પણ તેણે કરપીણ હ**ત્યા કરી નાંખી અને આશ્રમ નજીક જ એક વાડામાં ઊંડો ખાડો કરી દાટી દીધા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
