22 નવેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યા સુધીના ડેટા મુજબ, અમદાવાદનો કુલ AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 214 પર પહોંચી ગયો છે, જે ‘સીવિયર’ (ખૂબ જ ભયાનક) કેટેગરીમાં આવે છે.
આનો અર્થ એ કે, હવા આટલી પ્રદૂષિત બની છે કે, તેમાં શ્વાસ લેવો દરરોજ 6.4 સિગારેટ પીવા જેટલું જોખમી છે. આ સ્થિતિ શિયાળાનો ધુમ્મસ, વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને કૃષિ કચરાના બળતણને કારણે વધી રહી છે.
લોકોને અસ્થમા, હૃદયરોગ, એલર્જી અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો:કોડીનારમાં વધુ એક શિક્ષકે કરી આત્મહત્યા ! આ પહેલા સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.