કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર કરૂણ મોતની ઘટના હજુ તો તાજી જ છે ત્યાં હવે વધુ એક BLOએ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે.
પશ્ચિમ બંગાળના નાદિયામાં એક બૂથ લેવલ ઓફિસર (BLO) રિંકુ તરફદારે આત્મહત્યા કરી લીધી છે. તેણે સુસાઇડ નોટમાં લખ્યુ- ‘મેં મારું 90% કામ પૂર્ણ કરી લીધું હતું
પરંતુ ઓનલાઈન પ્રક્રિયા પૂરી ન કરી શકવાના કારણે હું ભારે તણાવમાં હતી.’ ‘મારાથી વધારે પડતું દબાણ સહન નથી થતું. મને સ્ટ્રોક નથી જોઈતો.’
આ પણ વાંચો:પૈસા અને સોનથી ભરેલી તિજોરીમાં નીકળ્યો કિંગ કોબ્રા ! પછી જે થયું હેરાન કરી નાંખશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.