જામનગરમાં ખેલાયો ખૂની ખેલ ! પાડોશીએ સામાન્ય વાતને લઈને તિક્ષણ ઘા ઝીંકી દીધા ઘતાં જાણી હોશ ઊડી જશે…

આપણે ત્યાં ગુજરાતીમાં (Gujarati)કહેવાય છે કે પેલો સગો તે પાડોશી પણ ક્યારેક ક્યારેક પાડોશી સાથે બંધાવાનું થાય ત્યારે એમ થાય કે આના કરતા તો પાડોશી ન હોય તે સારું. હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે, જામનગરના (jamnagar)ગુલાબનગર પોલીસ (police) ચોકીના સામેના ભાગમાં રહેતા એક દંપતિ પર તેના જ પાડોશીઓએ એવી બાબત પર છરી અને લોખંડના પાઇપથી હુમલો કર્યો કે તેમાંએકનું મુત્યુ થયું.

દિવ્યભાસ્કરના અહેવાલો પ્રમાણે આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તોગુલાબનગરમાં રહેતા યુસુફભાઈ અને તેના પત્ની કૌશલબેન ઉપર થૂંકવા જેવી બાબતે ગઈકાલે પાડોશમાં રહેતા ઇર્શાદ મોહમદભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

આ કારણે યુસુફભાઇનું મૃત્યુ (Death) થયુ હતું જ્યારે કૌસરબેનને પણ ગંભીર ઇજા થતાં તે સારવાર હેઠળ છે.આશરે નવેક મહિના પહેલા યુસુફભાઇ પોતાના મકાનના ઉપરના માળેથી નીચે થૂંકતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતીપરંતુ બંને વચ્ચે સમાધાન થઇ ગયુ હતું, ત્યારબાદ ગઇકાલે યુસુફભાઇના થૂંકની પિંચકારી આરોપીના ઘરની ડેલી પાસે ઉડતા આ બનાવ બન્યો. હાલમાં પોલીસે આરોપી દંપતી સામે ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરી છે પકડવા માટે.

આ પણ વાંચો;આને શું કહેવું ? દરિયાની વચ્ચે ઓલા સ્કૂટર લઈ ગયો આ વ્યક્તિ અને પછી જે થયું…જુઓ વિડીયો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment