ઓસ્ટ્રેલીયામાં વધ એક ભરતીયનું મૌત ! 8 મહિનાથી પ્રેગ્નેટ થયેલી મહિલા સાથે બન્યો કાળજું કંપની નાખતો બનાવ…

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી ભારતીય મૂળની મહિલા સમન્વયા ધરેશ્વરનું હોર્ન્સબીમાં તેજ રફતાર BMW કારને કારણે મોત થયુ છે. તે તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે ચાલીને જઇ રહી હતી. તે આઠ મહિનાની ગર્ભવતી હતી,

અને આ અકસ્માતમાં માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેનું મૃત્યુ થયું.એક કિયા કાર ધીમી પડી ગઈ જેથી તેઓ પસાર થઈ શકે, પરંતુ 19 વર્ષીય એરોન પાપાઝોગ્લૂ દ્વારા ચલાવવામાં આવી રહેલી તેજ રફતાર BMW પાછળથી ટકરાઈ અને તેને કારણે મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું ટક્કરને કારણે મોત થયું.

પાપાઝોગ્લૂની ધરપકડ કરવામાં આવી છે, અને તેના પર ખતરનાક ડ્રાઇવિંગને કારણે મોત અને ભ્રૂણની હાનિનો આરોપ છે. ઘટનાની ગંભીરતાને જોઇ BMW ચાલકને મેજિસ્ટ્રેટે જામીન આપવાનો ઇનકાર કર્યો.

આ પણ વાંચો:જુનાગઢના ખેડૂતે ઝેરી દવા પીવે ટૂંકાવ્યું જીવન ! કારણ જાણી આશ્ચર્ય પામશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment