માત્ર 34 વર્ષની ઉમરમાં વધુ એક સિંગરનું નિધન ! નામ જાણી નહીં થાય યકીન…

પોપ્યુલર ઉડિયા સિંગર હુમાને સાગરનું 17 નવેમ્બરના રોજ અવસાન થયું. તેઓ માત્ર 34 વર્ષના હતા. તેમના મૃત્યુનું કારણ મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શન હોવાનું જાણવા મળ્યું છે. 14 નવેમ્બરે બપોરે 1 વાગ્યે અચાનક તબિયત બગડતાં સિંગરને ભુવનેશ્વર સ્થિત AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે તેમના શરીરના અનેક અંગો નિષ્ફળ થઈ રહ્યા હતા. તેઓ એક્યુટ ઓન ક્રોનિક લિવર ફેલ્યોર, ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી અને બાયપાયલેટર ન્યુમોનિયાથી પીડાતા હતા. બે દિવસની સારવાર પછી, સિંગરનું 17 નવેમ્બરના રોજ રાત્રે 9:08 વાગ્યે અવસાન થયું.

સિંગરની માતાના જણાવ્યા અનુસાર, તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી, છતાં તેમના મેનેજર અને ઇવેન્ટ આયોજકો સતત તેમના પર પરફોર્મ કરવા માટે દબાણ કરતા હતા.

આ પણ વાંચો:મશહૂર યુટ્યુબર અરમાન મલીકને મળી જાનથી મારી નાખવાની ધ!મકી ! કહ્યું પહેલા બાળકો અને પછી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version