ભરૂચમાં બની મોટી દુર્ઘટના ! એક જ પરિવારના 5 સભ્યોનું અકસ્માતમાં નિધન, અકસ્માત એટલો જોરદાર હતો કે….

અકસ્માત કોઈ નવી વસ્તુ નથી દરેક માટે અચાનક મુશ્કેલી ઊભી કરતું છે હાલમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના એક ગામ પાસે બુધવારે બે કાર વચ્ચેની ભીષણ અથડામણમાં એક જ પરિવારના પાંચ લોકોના અવસાન થયા હતા. જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

મૃતકોમાં માતા-પિતા અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માત છતાં કારમાં સવાર એક બાળકનો ચમત્કારિક રીતે બચી જવાથી સૌ કોઈ સ્તબ્ધ છે બે કાર સામસામે અથડાવાને કારણે બંને કારના ફુરચા ઉડી ગયા હતા. હાંસોટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

હાંસોટના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં સવાર એકજ પરિવારના 5 લોકોના અવસાન થયા છે અકસ્માતમાં બંને કારના ફુરચા ઉડી ગયા હતા. બીજી કારની એરબેગ ખુલી જવાના કારણે તેમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો.

આ ઘટનામાં તેનો જીવ બચી ગયો હતો. તેને કારમાંથી બહાર કાઢીને લોકો તેને પ્રાથમિક સારવાર માટે હાંસોટ અને બાદમાં ભરૂચ લઈ ગયા હતા. આ ઘટનામાં માતા, કાકી અને દાદા-દાદીનું અવસાન થયું હતું.

આ પણ વાંચો:ઘડપણમાં દાદાએ બતાવ્યો જુવાનીનો જોશ ! બાઇક પર કર્યા એવા સ્ટંટ કે….જુઓ વિડીયો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment