8 નવેમ્બરની આ ઘટનાએ લોકોને હેરાન કરી દીધા છે. કારણેકે એક ટીચરે આપેલી સજાના કારણે માતાપિતાએ પોતાની બાળકી ગુમાવી છે. વાત એમ હતી કે અંશિકા શાળામાં 10 મિનિટ મોડી પહોંચે છે એટલે ટીચર તેને અને બીજા વિદ્યાર્થીઓને ક્લાસરુમની બહાર કાઢી મુકેછે.
પછી ટીચર લેટ આવેલા વિદ્યાર્થીઓને સજા આપે છે કેટલાક વિદ્યાર્થીઓને 10, કેટલાકને 20 આપવામાં આવ્યા, પરંતુ અંશિકાએ 100 સિટ-અપ્સની સજા આપવામાં આવી. બીજા દિવસે અંશિકાની તબિયત બગડી ગઈ
તેને વસઈ પશ્ચિમની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની તબિયત વધુ ખરાબ થતાં તેને મુંબઈ રિફર કરવામાં આવી, પરંતુ બાળ દિવસે તેનું અ**સાન થયું. આ કિસ્સો મહારાષ્ટ્રનો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.