હર્ષિતા બ્રેલાની એક વર્ષ પહેલાં ગળે ટૂંપો દઈને યુકેમાં હ*ત્યા કરાઈ હતી. તેનો મૃ*તદેહ 14 નવેમ્બર 2024 ના રોજ પૂર્વ લંડનના ઇલફર્ડ ખાતે કારની ડેકીમાં મળી આવ્યો હતો.
આ હ**ત્યાના એક વર્ષ બાદ દિલ્હીમાં તેના પારિવારિક ઘરે અવિશ્વાસનો માહોલ છે.રડતાં રડતાં હર્ષિતાનાં માતાએ બીબીસીને જણાવ્યુ- “હજુ સુધી હત્યારો કેવી રીતે નથી પકડાયો?
ના તો યુકેની સરકાર કે ના ભારતની સરકારે આ મામલે કંઈ કરી રહી છે.” “મને મારી દીકરી માટે ન્યાય જોઈએ છે. તો જ મને શાંતિ મળશે.”
આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વ્યક્તિએ રોંગ યુટર્ન લેતા 3 લોકોને લીધા અળફેટમાં ! મામલો બન્યો ભારે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.