લાલકિલ્લા બાદ વધુ એક બ્લાસ્ટ ! 9 લોકોના એવી રીતે મૌત થયા કે 200 મીટર દૂર જઈને…

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક પ્રચંડ વિસ્ફોટ થયો. એક તહસીલદાર સહિત 9 લોકોના મો**ત થયા છે અને 29 જેટલા ઘાયલ છે.

આ બ્લા**સ્ટમાં મૃ**તદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યાં હતાં.પોલીસ વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

રીપોર્ટ અનુસાર, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ, PAFF એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

આ પણ વાંચો:પેપરના કપમાં ચા પીતા હોય તો ચેતી જજો ! થઈ શકે છે એવી બીમારી કે તમે વિચારી પણ નહોય….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment