“અમેરિકાએ શું કહ્યું, ‘તમે કોણ છો?’ હવે આપણે કહીએ છીએ, ‘તમે કોણ છો?’ આ મીમમાં તમને જે છોકરો દેખાય છએ તે છે દિલ્હી યુનિવર્સિટીની શ્રી અરવિંદો કોલેજમાં બીએ પ્રોગ્રામના ત્રીજા વર્ષના વિદ્યાર્થી, તેનું નામ ગૌતમ સિંહ જાટ છે.
ગૌતમ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં દિલ્હીમાં રહે છે. તેણે એક પોડકાસ્ટમાં કહ્યુ કે – ઇન્ડિયા ગેટ પર સમાચાર રિપોર્ટિંગ ચાલી રહ્યું હતું. ગૌતમ સિંહે આ જોયું, ત્યારે તે તરત જ ભીડમાં ઘૂસી ગયો. રિપોર્ટરે તેની સામે માઇક્રોફોન મૂક્યો. વિષય હતો: નરેન્દ્ર મોદી સારા છે કે રાહુલ ગાંધી?
ત્યારે તેણે આ જવાબ આપ્યો હતો.જો ગૌતમને ક્યારેય પીએમ મોદીનો ફોન આવે તો તેઓ શું કરશે? ત્યારે તેણે જવાબ આપ્યો કે પહેલા, હું મારા મિત્રોને લાત મારીશ અને કહીશ, “હું એક રાજકીય વ્યક્તિ છું, અને હવે હું મોદી સાથે અમેરિકા જઈ રહ્યો છું.”આ મીમને કારણે ઘણા લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.
આ પણ વાંચો:ઘરે કરો માત્ર આ ઘરેલુ ઉપચાર ! જોતજોતાંમાં ઘટી જશે ડાયાબિટીસ….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.