આ વાત દરેક સામાન્ય માણસને ગર્વ અપાવશે, સાકે ભારતીએ કરી બતાવ્યું છે કે ભણવાની કોઇ ઉંમર નથી હોતી અને પરિશ્રમથી બધું જ મળી શકે છે. ભારતી દિવસભર પરસેવો પાડીને મજૂરી કરીને પરિવારનું પેટ ભરે છે.
ઘણાં વર્ષોથી સાકે ભારતીનું જીવન આવી જ રીતે ચાલી રહ્યું હતું પરંતુ પછી તેણે ભણવાનું નક્કી કર્યું. તેણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ સરકારી શાળામાં કર્યો છે. જેના પછી તેના લગ્ન થયા અને તેને એક દિકરી છે. ભારતીએ SSBN ડિગ્રી એન્ડ PG કોલેજ અનંતપુરથી રસાયણ વિજ્ઞાનમાં સ્નાતક થઈ.
ત્યાર બાદ માસ્ટર્સ પૂર્ણ કર્યું. કૉલેજ જવા માટે બસ પકડવા તેને 10 કિમી પગે ચાલવું પડતું હતું. કોલેજથી તેનું ગામ 30 કિમી દૂર છે દિવસે ભારતી મજૂરીકામ કરતી અને રાત્રે વાંચીને આજે તેના નામમી આગળ ડોક્ટર લાગવાનું છે તેણે Phdની ડિગ્રી લઇ લીધી છે.
આ પણ વાંચો:સુરતમાં એવા હીરા બને છે કે જોઈને તમે પણ કહેશો શું કારીગરી છે !! જુઓ વિડીયો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
