સોનાની દુકાનમાં મોઢું બાંધીને આવી મહિલા ! વેપારી પર મરચું નાખી લૂંટવાનો કર્યો પ્રયાસ પરંતુ વેપારીએ સામે એવું કર્યું કે….

અમદાવાદના રાણીપમાં એક સોનીની દુકાનમાં એક વ્યક્તિ એકલો બેઠો હતો ત્યારે મોઢા પર દુપ્ટ્ટો બાંધી એક મહિલા ચાંદીના પાયલ જોવા આવે છે. પણ ખરેખર તે ચોરી કરવાના ઇરાદાથી આવેલી હોય છે.

એકલતાનો લાભ લઇ તે દુકાનદારના આંખમાં મરચું નાખી ચોરી કરવાનો પ્રયાસ કરે છે. વેપારીને ખબર પડતા તે વેપારીએ આ મહિલાને ટેબલ કૂદીને 25 સેક્ધડમાં 20 લાફા ઝીંકી દીધા હતા.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. વેપારીનું કહેવું છે કે “તે આવી ત્યારે તેમના હાથ ધ્રુજતા હતા અને બોલવામાં પણ તેઓ લથડાતા હતા.

ત્યારે જ મને શંકા ગઇ અને મે બધા દાગીના મુકીને તેમે 5 વાગે આવવા કહ્યું પણ ત્યાં જ તેમણે મારા પર કોથળીમાં લાવેલો મરચું પાઉડર નાંખ્યો. અને મે તેમને લાફા મારી દીધા”

આ પણ વાંચો:રશિયામાં 19 દિવસ પહેલા ગુમ થયો હતો ભારતીય વિધાર્થી ! શોધખોળ કરતાં મળી આવ્યો મૃતદેહ…જાણો આખી ઘટના….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version