સોશિયલ મીડિયા પર જો વાત કરવામાં આવે તો અહીં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત અનેક એવી કલાકરીના વિડીયો પણ સામે આવતા હોય છે જે આપણને મનમોહિત કરી નાખતા હોય છે,આથી જ વર્તમાન સમયની અંદર ઇન્સ્ટાગ્રામ ફેસબુક તથા યુટ્યુબ જેવા સાધનનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે દરેક લોકો આ તમામ એપને યુઝ કરતા થઇ ચુક્યા છે.
એવામાં રોજબરોજના આવા માધ્યમોના મારફતેથી જ અનેક વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે, હાલ એક ખુબ જ હસાવી દેતો પણ કહી શકાય અને મોજ આપી દેતો કહી શકાય તેવો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ સૌ કોઈને ખુબ જ વધારે પસંદ પડી રહ્યો છે, આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોમાં આ નાનો એવો માસુમ બાળક એવા એવા ડાન્સ કરી રહ્યો છે કે વિડીયો જોઈને તમને પણ મોજ પડી જશે.