અમદાવાદના એસજી હાઈવે પર આજે વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખરચર નામના યુવકને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી.
યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે એસજી 1 ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાન દીકરાનું મોત થતાં પરિવારજનોના હૈયાફાટ રુદને માહોલ ગમગીન બનાવી દીધો હતો, બહેન રડી રડીને કહી રહી હતી કે- ‘મારો ભાઇ જતો રહ્યો…હવે હું કોને રાખડી બાંધીશ…’
આ પણ વાંચો;અમદાવાદમાં SG હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત ! યુવકને અડફેટમાં લેતા થયું મૌત અને વધુમાં…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો