અમદાવાદમાં SG હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત ! યુવકને અડફેટમાં લેતા થયું મૌત અને વધુમાં…

અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે વહેલી સવારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં ગાંધીનગરથી કામ પર નીકળેલા 23 વર્ષીય કથન કૌશિકભાઈ ખડાઈતાનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું. નિર્મા યુનિવર્સિટી અને છારોડી વચ્ચે સવારે 7 વાગ્યે અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી

અને પછી ફરાર થઈ ગયો. કથન YMCA નજીક આવેલી એક ફાર્મા કંપનીમાં કાર્યરત હતો. ઘટનાની ગંભીરતા વચ્ચે પોલીસે બે ટીમ બનાવી અકસ્માત સર્જનારની શોધખોળ શરૂ કરી છે.

સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેથી આરોપીને ઝડપવામાં આવે. પરિવારજનોએ માંગ કરી છે કે પોલીસ ઝડપથી ગુનેગારને શોધી યોગ્ય સજા કરે અને ન્યાય અપાવે.

આ પણ વાંચો;વિદેશમાં વધુ એક ભારતીય પુરુષની હત્યા ! છરીના ઘા ઝીનીને ઉતાર્યો મૌતને ઘાટ, ઘટના જાણી રૂવાટા ઉભા થઈ જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ

Leave a Comment