9 સિહ પર ભારે પડી એકલી ભેસ ! ઉભે હેતરે દોડાવ્યા સિહોને…જુઓ વિડીયો…

સિંહ તો સિંહ કહેવાય! (Iione)સિંહ સામે તો જંગલના કોઈપણ પ્રાણીઓ બાથ ના ભીળે! જંગલનો રાજા કહેવાતો સિંહ પોતાની ભૂખને સંતોષવા અનેક જાનવરોનો શિકાર કરે છે. (Forest) સિંહ સામે ભાગ્યે જ કોઈ પોતાનો જીવ બચાવી શકે છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.(sociale dia)આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કઇ રીતે એક ભેંસ 9 સિંહો સામે પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે.

આ વીડિયો જોઈને (viral video)ભલભલાના રૂંવાટા ઉભા થઇ જાય કારણ કે ભાગ્યે જ કોઈએ આવા પ્રકારનો વિડીયો જોયો હશે. આ વીડિયો જોઈને દરેક લોકોને પોતાના મંતવ્યો જણાવ્યા છે. આ વીડિયોમાં તમે નરી આંખે જોઈ શકશો કે એકી સાથે 9 (lions) સિંહોએ જંગલી ભેંસને ઘેરી લીધી છતાં પણ ભેંસ હિંમત નથી હારતી પરંતુ તે સિંહ સામે બાથ ભીડે છે અને સિંહ સામે પોતાના જીવનની લડત લડે છે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તળાવના કિનારે ભેંસ પાણી (water) પી રહી હતી અને અચાનક જ સિંહોનું ટોળું નજીક આવી ગયું. આવા સમયે ભેંસ ભાગવાને બદલે સિંહોને જ પોતાની તરફથી દૂર કર્યા. આ વીડિયો જોશો ત્યારે તમને સમજાશે કે ભલે (life) જીવમમાં કોઈપણ મોટી આફત કેમ ના આવી જાય પરંતુ ક્યારેય પણ પોતાની જાતને નાનો કે કમજોર વિનાનો નહિ સમજવાનો કે હું કશું નહીં કરી શકું.(understanding)

આ ભેંસ (hope)જો હિંમત હારી ગઈ હોત તો નક્કી તે સિંહના ટોળાંનું ભોજન બની જાત પરંતુ તેણે મોતનો સામનો કર્યો. જે રીતે ભેંસના જીવનમાં આ ઘડી આવી છે તે દરેક વ્યક્તિને એક શીખ આપી જાય છે કે જીવનના અંત સુધી આપણામાં જે ક્ષમતા હોય (stemina) તે દેખાડવી જ જોઈએ ભલે પછી આપણો અંત કેમ ના આવે પરંતુ એકવાર પ્રયત્ન કરવો જરૂરી છે.

આ પણ વાંચો:રાજકોટમાં યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! આપઘાતનું કારણ જાણી સૌ કોઈ હેરાન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version