સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, હાલમાં ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયોમાં દેશી પ્રભુ દેવા જોવા મળી રહ્યા છે. આપણે જાણીએ છે કે ડાન્સના અનેક વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ખરેખર આ વિડીયો એટલો રમૂજી છે કે જોઈને હસવું નહિ રોકી શકો.(comedy video)

ડાન્સનો વિડીયો (dance video) જોઈને એટલું તો જરૂર સમજાય જાય કે આ કાકાને ડાન્સ ખૂબ જ જબરો શોખ હશે. આ કાકા કોઈ શહેરના નહિ પણ ગામડાના છે અને તેમનો ઉત્સાહ અને જોશ જોઈને યુવાનો પણ જોશમાં આવી જાય. ખરેખર આ વિડીયો (video) દરેક યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે કે જો તમારામાં આવડત હોય તો તમે જીવનમાં કંઈપણ કરી શકો છો.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં (social media)ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ આ કાકાના વખાણ પણ કરી રહ્યા છે તો ઘણા લોકો એવા પણ છે કે કાકાનો મજાક પણ ઉડાવી રહ્યા છે. એક વાત એ પણ સત્ય છે કે જો આ કાકા ડાન્સ કલાસ શરૂ કરી દે તો એક સારા ડાન્સર ચોક્કસ બની શકે કારણ કે તે જે સ્ટેપ કરી રહ્યા છે તે કોઈ સામાન્ય વ્યક્તિ પણ ના કરી શકે.
જો પ્રભૂદેવા (prabhu deva) આ વિડીયો જુએ તો ખરેખર આ કાકાથી ખુશ પણ થઈ જાય. માઈકલજેક્શન પણ આ ડાન્સ જોઈને એકવાર તો તેમના ચોક્કસ વખાણ કરે. માઈકલ જેક્શન (micklejeksion)પણ આ જ રીતે સ્ટેપ કરે છે, લોકોએ આ કાકાને દેશી પ્રભુદેવા નામ આપ્યું છે
આ પણ વાંચો:સુરતમાં નાની એવી બેદરકારીના કારણે 2 વર્ષના બાળકનું મૌત ! ઘટના જાણી રૂવાટા ઉભા થઈ જશે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો