બહેનના પ્યારમાં પગાળ થયો સગો ભાઈ ! દરિયા વચ્ચે જય બગાડી દોનત, કર્યું એવું કે જાણી જીવ અધ્ધર થઈ જશે…..

એના પોતાના પિતા અને બે સાવકા ભાઈ સાથે 6 દિવસની રજા માણવા માટે ક્રૂઝમાં ગઈ હતી. તેના માતા-પિતાના લગભગ 13 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારથી તે પોતાના પિતા સાથે રહેતી હતી. અસલી મા સાથે તેને ખૂબ ઓછી વાત થતી હતી. 7 નવેમ્બરના રોજ એના ક્રૂઝ પર મૃત જોવા મળી હતી. શરૂઆતમાં સૌને લાગ્યું કે તે ગૂમ થઈ ગઈ છે

પણ બાદમાં એક મહિલા સફાઈકર્મીએ તેના રૂમમાં બેડની નીચે તેની લાશ જોઈ. પોલીસ તપાસમાં જે વાત સામે આવી, તેણે આખો મામલો વધારે ડરામણો બનાવી દીધો.અમેરિકાના ફ્લોરિડામાં એક ક્રૂઝ પર રજા માણવા ગયેલી ચીયરલીડર એનાની મોતે સૌને ચોંકાવી દીધા. તે તેના પિતા અને બે સાવકા ભાઈ સાથે 6 દિવસની રજા માણવા માટે ક્રૂઝમાં ગઈ હતી

7 નવેમ્બરે તે મૃત જોવા મળી હતી અને એક મહિલા સફાઈકર્મીએ તેના રૂમમાં બેડની નીચે તેની લાશ જોઈ હતી.એક્સ બોયફ્રેન્ડના પિતાના જણાવ્યા અનુસાર, છોકરો હંમેશા પોતાની પાસે એક મોટું ચાકૂ રાખતો હતો, જેનાથી એના ડરેલી હતી. તેણે આ વાત એનાની ફેમિલીને પણ બતાવી હતી

પણ કોઈએ તેની વાતને ગંભીરતાથી લીધી નહીં. પોલીસને શંકા છે કે રજા દરમિયાન આ સાવકા ભાઈએ કોઈ વિવાદમાં આવીને એનાની હત્યા કરી નાખી. હત્યા બાદ તેની લાશને લાઈફ જેકેટમાં લપેટીને બેડની નીચે નાખી દીધી, જેથી કોઈને ખબર ન પડે.

આ પણ વાંચો;ધોળા દિવસે મહિલાના ગળેથી ચોરાઇ ચેન ! જુઓ કેમેરાના દ્રશ્યો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment