જે મહિલાએ બાળકીને દત્તક લીધી આજે તેના પર જ બાળકી લગાવ્યા ગંભીર આરોપ, ઘટના જાણી રૂવાટા ઊભા યહી જશે…

2018માં એક ભારતીય-અમેરિકન મહિલાએ ઓડિશાની 14 વર્ષની છોકરીને દત્તક લીધી હતી. 2025માં તે જ છોકરીએ તેમના પર શોષણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો. વિદેશ મંત્રાલયે આ કેસમાં હસ્તક્ષેપ કર્યો

અને છોકરીને ઓડિશા પાછી લાવવામાં આવી. જોકે, ભારત પરત ફર્યા પછી, તેણે પોતાના આરોપો પાછા ખેંચી લીધા. તેણે કહ્યું- તેણે ભારત પાછા ફરવા માટે આવું કર્યુ હતુ. તેણે કહ્યુ- મેં ખોટું કહ્યું હતુ કારણ કે હું ઓડિશા પરત ફરવા માંગતી હતી.

મારી દત્તક માતાએ ક્યારેય મને ત્રાસ આપ્યો નથી કે ના ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું છે. મેં ખોટું બોલ્યું અને આ વીડિયો જાતે બનાવ્યા.પૂજાએ યુએસ અધિકારીઓને તેની દત્તક માતાને મુક્ત કરવા અપીલ કરી.

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય પરિવાર પર હુમલો ! મહિલાએ સ્પ્રે છાંટીને કર્યો એવો પ્રયાસ કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version