સોશિયલ મીડિયા પર દેખાતા ફૂટેજમાં જોવા મળે છે કે મહિલા પહેલા બીજા લોકો સાથે જોરથી દલીલ કરી રહી હતી, પછી અચાનક પેપર સ્પ્રે છાંટવાનું શરૂ કર્યુ.અમેરિકાના ટેક્સાસના સૈન એંટોનિયોમાં 15 નવેમ્બરે આ ઘટના બની હતી. બોટ ઓપરેટરે મહિલાને તેના ફોનનો અવાજ ઓછો કરવા કહ્યું હતુ.
આનાથી ગુસ્સે થઈને, તે બોટ પરથી ઉતરી ગઈ અને ઉપરના પુલ પર જઇ મુસાફરો પર પેપર સ્પ્રે છાંટ્યો.પીડિત પરિવારના મિત્ર તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ લખ્યું કે તેઓ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ ઘટના બાદ, બોટમાં સવાર અન્ય મુસાફરોએ પણ આ કૃત્યને અત્યંત ખતરનાક ગણાવ્યું.મહિલા હુમલાખોર હજુ પણ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો;2 ગુજરાતી ભાઈઓએ અમેરિકામાં મચાવી ધમાલ ! પટેલ બ્રધર્સ દુકાનમાંથી કમાઈ છે એટલા રૂપિયા કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
