2 ગુજરાતી ભાઈઓએ અમેરિકામાં મચાવી ધમાલ ! પટેલ બ્રધર્સ દુકાનમાંથી કમાઈ છે એટલા રૂપિયા કે…

જ્યારે 2 ગુજરાતી ભાઈઓએ મળીને અમેરિકામાં મોટો બિઝનેસ ઉભો કર્યો, આ વાત સાંભળીને મગજમાં પહેલું નામ યાદ આવે એ હોય મફતભાઇ અને તુલસીભાઈ પટેલ. આપણા ગુજરાતી સ્વાદને દુનિયા સુધી પહોંચાડવો એ તેમનો હેતુ હતો.

મફતભાઈ મૂળ મેહસાણાના વતની અને 6 ભાઈ બહેનોમાં મફતભાઈ સૌથી મોટા. પાટણની એક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી અમેરિકા (MBA)ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા.16 વર્ષ એક એન્જિનિયર તરીકે ફરજ બજાવી મફત પટેલને એક વ્યવસાયિક તક મળી.

તો તેમના ભાઈ તુલસી અને તેની પત્ની અરુણાને સેટઅપમાં મદદ કરવા બોલાવ્યા, ત્રણ વર્ષમાં, પ્રથમ સ્ટોર શરૂ કરવામાં આવ્યો. દેશી ઇન્ડિયન ફૂડ માટેની અમેરિકામાં ડીમાંડ વધવા લાગી તેને ધ્યાનમાં રાખી બંને ભાઈઓએ પોતાના અલગ અલગ શહેરમાં આઉટલેટ બનાવ્યા.

આ પણ વાંચો:લગ્નના દિવસે જ થયો દુલ્હનનો ભયંકર અકસ્માત ! દુલ્હા પક્ષવાળાએ ICUમાં જય કર્યા લગ્ન અને….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment