સુરતનામાં એક હોટલના રૂમમાં સુ**ઈડ નોટ લખીને ડોક્ટરે આ**ત્મહ*ત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃ***ત હાલતમાં મળી આવ્યો હતો.
33 વર્ષીય ડોક્ટર ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભાવેશે એનેસ્થેશિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન લઇને જીવન ટુંકાવ્યું હતું. મરતા પહેલા ભાવેશે ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખ્યા છે.
એક પેજમાં પત્નીનું નામ ધારા લખ્યું હતું. બીજા પેજમાં માત્ર ન્યાય લખ્યું હતું. તો અન્ય એક પેજમાં બાળકનું ચિત્ર બનાવીને બાજુમાં ધારા લખ્યું છે. આત્**હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો:અમદાવાદ SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે એકનું મૌત અને 2 લોકો હજુ પણ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.