ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આ દુઃખદ ઘટના રાજકોટ શહેરની છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આ દુઃખદ ઘટના કઈ રીતે બની. ગુજરાત સમાચારના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટમાં જુના મોરબો રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલ વ્રજભૂમિમાં એક સગર્ભાનું દુઃખદ નિધન થયું છે.
ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કઈ રીતે આ સગર્ભાનું નિધન થયું છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતકનું નામ કોમલબેન રાઠોડ છે, જેમની ઉંમર 27 વર્ષ છે. ગઈકાલે મધરાત્રે અચાનક જ ઊલટી થઇ અને સવાર થતા જ ઢળી પડતા પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં મૃતક ડોકટરો એ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મુત્યુનું કારણ હાર્ટ એટેક થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતક કોમલબેનના પિયરમાં અને સાસરામાં દુઃખદનો માહોલ છવાઈ ગયો છે, આપણે ઈશ્વરને પ્રાર્થનાકરીએ કે મૃતકની આત્માને શાંતિ અર્પે. આ ઘટના પરથી સૌ એ પોતાના સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવી જોઈએ કારણ કે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં જાવ તો આ વઘરેલા રોટલા ખાવાનું ભૂલતા નહીં ! ટેસ્ટ એવો કે આંગળીઓ છાતી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.