તમારા સંતાનને પણ ફોનની આદત પડી ગઈ હોય તો ખાસ જોઈ લો ! ફોનના કારણે ખોઈ બેસ્યો દીકરો, ગુગલના કહેવાય મુજબ કરતી હતી એક વાર…

સુરત શહેરમાં દિવસેને દિવસે અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યી છે જે સૌ માતા પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે આજના સમયમાં મોબાઈલની આદત સૌ કોઈને પડી ગઈ છે. આ આદતના કારણે અનેક લોકોના જીવનમાં માનસિક અને શારીરિક અસર પડે છે. હાલમાં જ સુરતમાં આવો એક કિસ્સો આવ્યો છે, મોબાઈલની આદતના કારણે એક યુવતીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના અંગે વધુ અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સુરતની યુવતીને મોબાઈલ ફોનની એવી આદત પડી ગઈ હતી કે, યુવતીએ ગુગલના કારણે આપઘાત કરી લીધો છે. આ છોકરીના મગજ પર ગુગલની એવી અસર પડી હતી કે, ગુગલ કોઈ વ્યક્તિ છે તેવો જ આભાસ થતો અને ગુગલ સાથે બોલતું અને વાતો કરતું હોય તેવું લાગવા લાગ્યું હતું.

દીકરીની માનસિક હાલત જોઈને પરિવારે સમગ્ર મામલે યુવતીને મનોચિકિત્સકને પાસે તપાસ કરાવેલી હતી, ડૉક્ટરના કહેવાથી યુવતીને એક મહિનાથી ફોન આપવામાં આવ્યો નહોતો અને આ કારણે તે ખુબ જ ટેન્શનમાં રહેતી હતી અને આખરે પોતાનું જ જીવન ટૂંકાવી લીધું. ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે મૃતક યુવતીની માહિતી જાણીએ.

મૃતક યુવતી ગોપીપુરા વિસ્તારમાં રહેતી હતી અને તેનું નામ વિશાખા રાણા હતું. એકવાર તેણે ચહેરાની એક્સરસાઇઝ કરવા માટે ગુગલ સર્ચ કર્યું હતું અને ધીરે ધીરે તેને ગુગલની લત પડી ગઈ હતી અને રોજ તે પોતાના જીવનની દરેક કામ તે ગુગલ કહે તે કરતી અને આખરે પરિવારે ડોક્ટર પાસે તપાસ કરાવી હતી પરંતુ યુવતીને ફોન ન મળતા પોતાનું જીવન ટૂંકાવી લીધું.

આ પણ વાંચો:ત્રણ મિત્રોનો ભોગ લેનાર ઇકો ચાલકે પણ કર્યું મોતને વ્હાલું ! બહેનના ઘરે જઈને કાઇ લીધો ફાસો…જાણો આખી વિગત…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version