ગુજરાતમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે. હાલમાં વધુ એક બનાવ સુરતમાં બન્યો છે. દિવ્યભાસ્કરના અહેવાળ અનુસાર જાણવા મળ્યું છે કે, સુરતમાં 24 વર્ષના એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ દુઃખદ ઘટનાને પગલે સુરત શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૂળ બિહારનો અને સુરતમાં રોજગાર અર્થે રહેતો હતો. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર યુવકે 3 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને પત્ની વતનમાં રહેતી હતી અને બનાવ એવો બન્યો કે, યુવક નોકરી પરથી ઘરે આવીને ભોજન કર્યા બાદ પત્ની સાથે ફોન પર વાત કરી અને ત્યાબાદ તાત્કાલિક જ ઘરમાં પંખા પર લટકીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું.
આ બનાવમાં જાણવા મળ્યું છે કે, યુવકે પોતાની પત્ની સાથેના ઘરકંકાસમાં આત્મહત્યા કરી આ બનાવમાં પરિવારને પણ જાણ નથી કે યુવકે શા માટે , ગળાંફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું. હાલમાં આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને સઘન તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પગેલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખ દાયક છ
આ પણ વાંચોસુરતમાં બની કાળજું કંપાવી નાખતી ઘટના ! તલવારના ઘા ઝીંકીને થઈ કારપીણ હ!ત્યા, જાણો હ!ત્યાનું કારણ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.