કેનેડામાં ગુજરાતી યુવકનું કરૂણ દાયક મોત ! પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો અને….

ગુજરાતમાં થી અનેક યુવાનો વિદેશ ભણવા તેમજ કમાવા માટે જાય છે, આપણે જાણીએ છીએ કે આજે વિશ્વ આખામાં ગુજરાતીઓની બોલબાલા છે. વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસી રહ્યા છે પરંતુ સૌથી દુઃખની વાત એ પણ છે કે અનેક વિદેશમાં ગુજરાતીઓની અત્યારના તેમજ મોતના બનાવો બને છે જે ગુજરાતમાં વસતા તેમના પરિવારજનો માટે ખૂબ જ દુઃખદ વાત છે.

હાલમાં ફરી એકવાર વિદેશમાં એક ગુજરાતી યુવકનું ખુબ જ કરુણા દાયક મોત થયું છે. Vtv ન્યુઝના અનુસાર અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. થયેલ માહિતી અનુસાર કેનેડામાં ગુજરાતના દહેગામના શિયાવાડા ગામનો યુવકનું મોત થયું છે.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દહેગામના શિયાવાડા ગામનો મિત નામનો વિધાર્થી 9 મહિના પહેલા કેનેડા અભ્યાસ માટે ગ્યો હતો. વિધાતા એ કંઇક અલગ જ લેખ લખેલા હશે. મીત જ્યારે રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.  પ્રાપ્ત માહિતી અનુસાર મીત એકનો એક દીકરો હતો, જેથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો:ભરૂચની કંપનીમાં જ યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! સુસાઇડ નોટમાં લખ્યું એવું કે ઊડી ગયા બધાના હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment