સુરતમાં 2 વ્યક્તિના એક જ સાથે નિધન ! કારણ જાણીને સૌ કોઈ હેરાન, જાણો આખી ઘટના…

મિત્રો હાલના સમયમાં વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ઘટનાઓ હાલ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણા પણ હોશ ઉડી જતા હોય છે, અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એવામાં રાજ્યમાં ધીરે ધીરે કરતા હાર્ટઅટેકથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. એવામાં ફરી એક વખત આવી જ ઘટના સુરત શહેરમાંથી સામે અવી છે.

આમ તો તમે રોજબરોજ સમાચાર વાચતા હશો તો તમને ખબર જ હશે કે હજી થોડાક દિવસ પેહલા જ એક ઘટના સામે અવી હતી જેમાં 13 વર્ષીય માસુમનું હાર્ટઅટેકથી મૃત્યુ થયું હતું, ત્યાં જ વધુમાં આવી ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે જ્યા કલર કામ કરતા યુવક અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો જે બાદ તેને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ અફસોસ કે તબીબો યુવકનો જીવ બચાવી શક્યા હતા નહીં.

એવામાં પરિવારજનોને આ ઘટનાની જાણ થતાની સાથે જ સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો એટલામાં જ તે વધુ એક હાર્ટઅટેકની ઘટના સામે અવી હતી જેમાં શહેરના ઓલપાડમાં રહેતા વિપુલભાઈનું પણ 42 વર્ષની વયે હાર્ટઅટેકને લીધે કરુણ મૃત્યુ થયું હતું. હાલ જો હાર્ટઅટેકના કિસ્સાઓ વિશે વાત કરવામાં આવે તો આવી ઘટના ખુબ વધતી જ જઈ રહી છે.

પેહલા એક સમય હતો જયારે આ પ્રકારની બીમારી મોટા વડીલ લોકોને જ થતી હતી અને એમાં જ તેઓના મૃત્યુ થતા પરંતુ હાલ તો આ ઘટના મોટી ઉંમરના લોકો પૂરતી સીમિત નથી રહી કારણ કે નાની નાની ઉંમરના બાળકો કે યુવાનોના પણ હાલ આ કારણે મૃત્યુ થઈ રહ્યા છે

આ પણ વાંચો:આ ગુજરાતી યુવક પોહચયો રશિયા ! રશિયનને પણ શીખવાડી દીધું ગુજરાતી અને પછી….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment