અમેરિકામાં ભારતીય મહિલાએ ઘરની સાફ સફાઇ ન કરતાં પતિએ માર્યું ચપ્પુ ! બાદમાં જે બન્યું તે જાણીને સૌ કોઈ હેરાન…

અમેરિકામાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતીય મહિલા પર આરોપ છે કે સાફ-સફાઈ ન કરવાના કારણે મહિલાએ તેના ગળા પર ચપ્પુ મારી દીધુ હતું. ચંદ્રપ્રાભાનું કહેવું છે કે – તેના પતિએ ઘર સાફ કરવાનો ઇનકાર કર્યો હતો

જેના કારણે તે હતાશ થઈ ગઈ હતી. જોકે, તેણે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે નાસ્તો બનાવી રહી હતી ત્યારે તેણે ભૂલથી તેના પર છરી મારી હતી, પતિએ 911માં કોલ કરી કહ્યુ- ચંદ્રપ્રભાએ જાણી જોઈને તેના પર હુમલો કર્યો હતો.મહિલાને 10,000 ડોલરના બોન્ડ પર જામીન મળી પણ પતિને મળવાની તેને ના પાડવામાં આવી છે.

આ પણ વાંચો:રાજસ્તાનમાં આવેલા આ ઘોડાની કિમત હજારોમાં નહીં પરંતુ છે કરોડોમાં ! મોટો મોટી ગાડીઓ પણ ફેળ આ ઘોડાની કિમત આગળ….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment