રાજસ્થાનના અજમેરમાં લાગેલ પુષ્કર પશુ મેળામાં ઊંચી કિંમતના ઘોડાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ચંડીગઢમાંથી આવેલ એક કાળો ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. આ ઘોડાનું નામ છે
શાહબાઝ અને તેની ઉંમર 2.5 વર્ષ જ છે.ઘોડાના માલિકે જણાવ્યું કે, અઢી વર્ષનો શાહબાઝ ઘોડો કેટલાય શો જીતી ચૂક્યો છે અને એક પ્રતિષ્ઠિત બ્રિડનો છે. તેની કવરિંગ ફી 2 લાખ રૂપિયા છે અને તેની બોલી 15 કરોડ રૂપિયા છે, 9 કરોડની ઓફર તો મળી ચૂકી છે.
આ પણ વાંચો:સ્ટેજ પર દયાબેનને આવી ગયો ગુસ્સો ! કહ્યું જો હું તારા બાપ…જાણો આખી ઘટના….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.