21 વર્ષની વિધ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા ! આત્મહત્યાનું કારણ જાણીને રૂવાંટા ઉભા થઈ જશે…

મિત્રો તમને ખબર જ હશે કે હજી રવિવારના રોજ જ 31st એટલે કે વર્ષ 2023 નો છેલ્લો દિવસ ગયો છે જેની ઉજવણી આખા ભારત સહીત બીજા દરેક દેશની અંદર ખુબ જોરો શેરોથી કરવામાં આવી હતી, એવામાં આ દિવસની સાથે જોડાયેલ અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ હાલ સામે આવી હતી જેના વિશે જાણીને કોઈ પણને મોટો ઝટકો જ લાગી જાય.

આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ ચોંકાવનારી ઘટના લઈને આવ્યા છીએ જેમાં એક 21 વર્ષની કુમળી વયની વિધાર્થીને આત્મહત્યા કરી લીધી હતી, આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ એટલું ચોંકાવનારું સામે આવ્યું હતું કે તે જાણ્યા બાદ સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના બેંગ્લોરમાંથી સામે આવી હતી જેમાં BBA નો અભ્યાસ કરનાર વિધાર્થીને આત્મહત્યા કરી લીધી હતી.

બેંગ્લોરના સુદામાનગરમાંથી આ ઘટના સામે આવી હતી જેમાં વર્ષિની નામની આ વિધાર્થીને સવારના પહોરમાં જ તેના માતા પિતાએ મૃત હાલતમાં જોઈ હતી, એવામાં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅ ને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે વાર્ષિની નામની આ વિધાર્થીનીએ ફોટોગ્રાફી કોર્સ પૂર્ણ કર્યો હતો અને તે નવા વર્ષની ઉજવણી માટે પણ પોતાના ફોટો ખેંચાવા માંગતી હતી પરંતુ માતા-પિતાએ દીકરીને ના પાડી દેતા વાર્ષિની નિરાશ હતાશ થઇ હતી.

જે બાદ તે પોતાના રૂમમાં જઈને આવું ઘાતકી પગલું ભરી લીધું હતું, એવામાં આ ઘટનાની તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓ આ ઘટના અંગે જણાવ્યું હતું કે તેઓને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ અથવા તો મોબાઈલની તપાસની દ્વારા કોઈ સબૂત મળ્યું નથી પરંતુ આ ઘટનાને લઈને હાલ પોલીસ પુરી જાંચ પડ઼તાલ કરી રહી છે.

આ પણ વાંચો:જામનગરમાં અડધી રાત્રે ખુની ખેલ ખેલાયો! પતિ કુહાડીના ઘા ઝીંકી પત્નીનું ઢામ વાળી દીધું, હત્યા બાદ પતિએ જે કર્યું તે ચોંકાવનારું…. જાણો વિગતે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment