વડોદરામાં કાળજું કંપાવી નાખતો બનાવ ! બે બાળકોને નજર સામે માતા પિતાએ ટૂંકાવ્યું જીવન….

જાનકીનો નાથ રે જાણી ન શક્યો કાલ સવારે શું થશે! આપણે જાણીએ છે કે, કાળ ક્યારે પૂછીને નથી આવતો. હાલમાં જ એક આવી જ દુઃખદ ઘટના વડોદરાના આસપાસ બની. એક અકસ્માતના કારણે એક ખુશહાલ પરિવારનો માળો વિખરેરાય ગયો. આ દુઃખદ ઘટના અંગે જણાવીએ તો, ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, 24 વર્ષીય યુવક બે બાળકો અને પત્ની સાથે સાળીના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો.

આ દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેક હળફેતે લેતા,પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું અને વિક્રમભાઈ પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું. આ દુઃખદ ઘટનામાં માત્ર 3 અને 11 વર્ષના બાળકોની નજર સામે જ માતા પિતાએ પ્રાણ છોડ્યા.

કહેવાય છે ને કે ઈશ્વરનો ખેલ પણ ગજબ છે, આ જગતમાં ભગવાન જેવી રમત કોઈ રમી જ નથી શકતું.આ અકસ્માતમાં બને બાળકોનો ચમત્કારી બચાવ થયો હતો. દુઃખની વાત એ કહેવાય કે બે નિર્દોષ વ્યકતીનો જીવ લેનાર ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દુઃખદ બનાવના પગલે ઘટના સ્થળે ડભોઈ પોલીસે પહોંચી અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:એક Reel ના કરાને પતિએ ગુમાવ્યો જીવ ! પત્નીની આ નાનકડી ભૂલના કારણે પતિનું મૌત

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment