સુરતમાંથી સામે આવ્યો અજીબો ગરીબ કિસ્સો, 6 વર્ષનો બાળક મોબાઈલ જોતાં જોતાં ગળી ગયો એવી વસ્તુ કે…

સુરત શહેરમાં ફરી એકવાર માતા પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. બાળકો રમત રમતમાં જોખમી વસ્તુઓ મોંઢામાં નાંખી દેતા હોય છે, જેના કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઇ જતો હોય છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે. ,૬ વર્ષના બાળકે એવી વસ્તુઓ મોઢામાં નાંખી દીધી કે, બાળકનો જીવ જોખમમાં મુકાઇ ગયો. ચાલો આ ઘટના અંગે વધુ અમે આપને વિગતવાર માહિતી જણાવીએ ક આખરે આ ઘટના કઈ રીતે બની.

આ ઘટના સુરત શહેરની છે. દિવ્યભાસ્કર ના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ૬ વર્ષીય બાળક મોબાઈલ જોતા જોતા જ મોંમા રાખેલો સિક્કો ગળી ગયો હતો અને આ કારણે બાળકને શ્વાસ સહિતની તકલીફ થતાં માતા પિતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને ત્યાં તાત્કાલિક જ લઈ નો એક્સ રે કરીને સિક્કો બહાર કાઢવા ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ બાળકનું ઓપરેશન સફળ થાય અને સિક્કો સલામત રીતે નીકળી જાય અને બાળક સ્વસ્થ થઈ જાય. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. દરેક માતા પિતા એ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકોને એવી વસ્તુઓ ક્યારેય રમવા ન દેવી જોઈએ જે તેમના જીવને જોખમમાં મૂકી દે.સાવચેતી એજ સલામતી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આવનાર વાતાવરણને લઈને ભારે આગાહી, કહ્યું કડાકા ભડાકા સાથે વરસાદ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version