વાહ પિતા અને પુત્રનો અસલી સબંધ ! દીકરાની પરીક્ષા ન છૂટે તે માટે પિતાએ 800 કિલોમીટર સુધી લગાતાર…

હરિયાણાના રોહતકના આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ આશિષ ચૌધરી પંઘાલની ઇન્દોરની પ્રી-બોર્ડ પરીક્ષા 8 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ 6 ડિસેમ્બરે દિલ્હીથી ઇન્દોરની ઇન્ડિગો ફ્લાઇટ અચાનક રદ થઈ ગઈ.

ટ્રેનમાં પણ સીટ ન મળતાં, પિતા રાજનારાયણ પંઘાલે પુત્રની પરીક્ષા ન છૂટે તે માટે રાતભર સતત કાર ચલાવીને લગભગ 800 કિલોમીટરનું અંતર કાપ્યું અને આશિષને સમયસર ઇન્દોર પહોંચાડ્યો.

આ પણ વાંચો:આ નાની ઢીંગલીએ નાના મોઢે એવી વાત કરી કે સાંભળીને વખાણ કરશો…જુઓ વિડીયો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version