પ્રેમીનું નિધન થઈ જતાં પ્રેમિકાએ લાશ સાથે કર્યા લગ્ન ! પહેલા હળદળ અને સિંધુર લગાવ્યું અને પછી …

એક પરિવારે તેની પુત્રીના પ્રેમ સંબંધનો વિરોધ કરતા તેના પ્રેમીની હત્યા કરી હતી. સક્ષમ તાટે અને આંચલ મામીડવાર છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. આંચલના ભાઈને આ વાતની જાણ થતાં જ તેણે તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું.

સક્ષમ બીજી જાતિનો હતો અને આંચલ તેને ખરેખર પ્રેમ કરતી હતી અને કોઈનું સાંભળતી નહોતી.આ ઘટના મહારાષ્ટ્રના નાંદેડના ઇટવારા વિસ્તારની છે.પ્રેમીની હત્યા થયા બાદ યુવતી તેના ઘરે ગઈ અને પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કરી લીધા. પ્રેમીના હાથે જ સિંદૂરથી પોતાની માંગ ભરી અને તેના ઘરમાં વહુ બનીને રહેવાની સમ ખાધી.

આ પણ વાંચો:પ્રેમ સંબંધનો આવ્યો કરૂણ અંત ! લગ્ન કર્યા પછી એવું તો શું બન્યું કે પતિએ જ કરી પત્નીનું હત્યા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment