લગ્ન સિજનનો અનોખી બનાવ ! પોતાના લગ્નમાં જ ન પોહોચ્યાં દુલ્હા અને દુલ્હન, પછી જે થયું…

દેશમાં ચાલી રહેલા ઇન્ડિગોના ક્રાઇસિસએ ઘણા લોકોના હનિમુન અટાકાવ્યા તો ઘણાના તો લગ્ન જ અટકી પડ્યા. ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ અચાનક રદ કરવામાં આવતા વરરાજા સંગમા દાસ અને દુલ્હન મેધા ક્ષીરસાગર પોતાની રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી શક્યા નહીં, જેના કારણે તેઓ ભુવનેશ્વરમાં ફસાઈ ગયા.

રિસેપ્શન 3 ડિસેમ્બરે ગુજરાત ભવનમાં યોજાવાનું હતું. જોકે તેઓ સ્થળ પર ન પહોંચી શક્યા એટલે વરરાજા અને કન્યા જ્યાં હતા ત્યાં જ તૈયાર થયા અને ભુવનેશ્વરથી વિડિઓ કોલ દ્વારા લગ્નમાં જોડાયા.

તેમનો લાઇવ વિડિઓ હોલમાં એક મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યો. એટલે ઓનલાઇન લોકોને આવકાર્યા અને પોતાના જ રિસેપ્શનના સ્ટેજ પર દિકરીના માતાપિતા બેઠા અને લોકોને મળ્યા.

આ પણ વાંચો:અમેરિકામાં વધુ એક ભારતીય એન્જિનિયરનું નિધન ! મૌત પહેલા થયું હતું આવું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment