હાલમાં એક એવો બનાવ બન્યો કે, દરેક યુવાનો અને યુવતી માટે આ કિસ્સો ચેતવણી સમાન છે.યુવતી ને સોસીયલ મીડીઆ ની મિત્રતા મોંઘી પડી ! યુવકે લગ્ન ની લાલચ આપી ગર્ભવતી કરી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.ગાંધીનગરમાં રહેતી એક 32 વર્ષીય મહિલાએ જૂનાગઢમાં રહેતા શખસ વિરુદ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં મહિલાએ જણાવેલ કે યુવાને અમદાવાદ અને રાજકોટમાં તેના પર અનેક વાર બળાત્કાર કર્યો હતો અને તેને ગર્ભવતી પણ બનાવી હતી પીડિતાએ દાવો કર્યો હતો કે તે અપરિણિત છે અને એપ્રિલ 2022માં ઈન્સ્ટાગ્રામ મારફતે તે આ શખસના સંપર્કમાં આવી હતી. એ પછી બંને મિત્રો બન્યા હતા અને એકબીજાના મોબાઈલ નંબરની આપલે થઈ હતી. પી
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો