21 વર્ષની યુવતીએ 40 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન ! જાણો આખી કહાની…

કોણ કહે છે કે ફક્ત સરખી ઉંમર વાળા લોકો જ પ્રેમ કરી શકે. આ વાત પછી તમને લાગશેકે લોકો પ્રેમમાં કંઇ જોતા નથી. હાલમાં જ એક અમેરિકન લેસ્બિયન કપલ ખૂબ જ ચર્ચામાં છે, જે બંને મહિલાઓ છે અને તેમની ઉંમરમાં 19 વર્ષનો તફાવત છે. 35 વર્ષની એક મહિલાને આધેડ વયની સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને મુલાકાતના માત્ર 3 મહિનામાં જ બંનેએ લગ્ન કરી લીધા મા-દીકરી લાગતી આ મહિલાઓ ખરેખર એક કપલ છે.

36 વર્ષની ઓલિવિયા રીડ અને 55 વર્ષની કેલી રીડની મુલાકાત 2023માં ડેટિંગ એપ ‘બમ્બલ’થી થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે લગભગ બે અઠવાડિયા સુધી વાતો ચાલી હતી. જ્યારે તેમને એકબીજાનો સ્વભાવ ગમ્યો, ત્યારે મેસેચ્યુસેટ્સમાં રહેતી કેલી 8 કલાક ડ્રાઈવ કરીને ઓલિવિયાને મળવા ગઈ બંનેએ સાથે વીકએન્ડ વિતાવ્યો માર્ચ મહિનામાં કેલી ઓલિવિયાને મળવા ગઈ. જૂનના અંત સુધીમાં તો બંનેએ લગ્ન પણ કરી લીધા.

ઓલિવિયાએ વધુમાં જણાવ્યું કે, કેલીને મળતા પહેલા જ તે એક પુરુષ સાથેના 6 વર્ષ જૂના સંબંધમાંથી બહાર આવી હતી, ત્યારે જ તેને સમજાયું હતું કે, તેને સ્ત્રીઓ પણ ગમે છે.

આ પણ વાંચો:વાહ ભાઈ વાહ ! IAS અધિકારએ 3 વર્ષની દીકરી માટે જે કર્યું જે જાણીને ખરેખાત તારીફ કરશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment