સુરતના પાલ વિસ્તારમાં આવેલી ‘સેલેબ્રિટી પ્રાઈડ’ સોસાયટીમાં ગેસ ગીઝરને કારણે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. રાત્રે સૂતી વખતે ગેસ ગીઝર ચાલુ રહી જતાં બાથરૂમમાંથી આખા ઘરમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ફેલાઈ ગયો હતો, જેના કારણે ફૈઝ અહેમદ
તેમના પત્ની મુબીના ઐહેમદ અને પુત્ર ગૂંગળામણથી મોત નીપજ્યા હતા. આ કરુણ ઘટનામાં તેમના પુત્રએ જીવ બચાવવા દરવાજો ખોલવા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઝેરી ગેસની અસરને કારણે તે સફળ થઈ શક્યો નહીં.
આ પણ વાંચો:વિદેશમાં જવાની લાલચમાં આણંદમાં યુવક અને યુવતીને 65 લાખ પડાવ્યા, ઘટના જાણી હૈયું કંપી જશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો