માતા પિતાઓ ની ઊંઘ ઉડાડે તેવો કિસ્સો ! ધોરણ-10માં ભણતી છોકરીને પેટ દર્દ મા થતા હોસ્પિટલ લઈ ગયા અને ખબર પડી કે….

પ્રેમ પ્રકરણમાં સગીર યુવતીઓને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના કિસ્સાઓ અનેક બનતા હોય છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એવો કિસ્સો બન્યો છે કે, માતા પિતાઓ ની ઊંઘ ઉડાડે તેવો કિસ્સો ! ધોરણ-10માં ભણતી છોકરીને પેટ દર્દ મા થતા હોસ્પિટલ લઈ ગયા ત્યારે ચોંકાવનારી વાત સામે આવી. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનામાં છોકરી પ્રેગનેન્ટ થઈ જતા તેનો પ્રેમી મધ્યપ્રદેશ ભાગી ગયો છે.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, છોકરીને પેટમાં દુખાવો ઉપડતા તપાસ કરાવી ત્યારે હકીકત સામે આવી. પોલીસ આ અંગે વધુ તપાસ કરશે. આ ઘટનામાં યુવક છોકરીને ગર્ભવતી બનાવીને વતન ભાગી ગયો.મધ્યપ્રદેશ ભાગી ગયેલા 25 વર્ષના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી અન્ય એક ઘટનામાં જાણવા મળ્યું છે કે, યુવકે ધોરણ-10ની 17 વર્ષની વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી છે. પેટમાં દુઃખતા હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યારે છોકરીને 8 મહિનાનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. છે યુવકના કારણે છોકરી ગર્ભવતી બની છે તે ભાગી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો પ્રમાણે શહેરના પાંડેસરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 17 વર્ષની છોકરી સાથે મરજી વિરુદ્ધ યુવકે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તે ગર્ભવતી બની હતી, આ મામલે સિવિલમાં તપાસ કરાવતા તેના માતા-પિતાને હકીકત જાણવા મળી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે યુવતીને યુવક સાથેના સંબંધોના કારણે 8 મહિનાનો ગર્ભ રહી ગયો હતો.

પોતાની પાડોશમાં રહેતા 25 વર્ષના યુવક સાથે છોકરીને પરિચય થયા બાદ બન્ને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો હતો, ડિસેમ્બર 2021માં યુવકે છોકરીને પોતાના રૂમ પર બોલાવીને તેની સાથે સંબંધ બાંધ્યા હતા. આ પછી તેને માસિક આવવાનું બંધ થઈ જતા તેણે યુવકને જણાવ્યું હતું પરંતુ યુવકે આવી જશે ચિંતા ના કર તેમ કહીને વાત ટાળી દીધી હતી.

આ પણ વાંચો:સુરતના હીરાબજારમાં વેપારીની હીરા ભરેલી થેલી લઇને લૂંટારું ભાગ્યો, જુઓ દિલધડક લૂંટના CCTV ફૂટેજ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment