હાલ ના સમય મા યુવાનો અને યુવતી ઓ નશા ના રવાડે ચડ્યા છે ત્યારે થોડા દીવસ અગાવ જ સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થયો હયો જેમા વિધાર્થીઓ ક્લાસ રુમ મા જ એક બીજા ને લાતો મારતી અને ખરાબ વાણી વિલાસ કરતી નજરે ચડી હતી જ્યારે હવે ફરી શિક્ષણ જગત ને લાંછન લગાવે તેવો વિડીઓ ફરી વાયરલ થયો હતો જેમા વિધાર્થી અને વિધાર્થીની ક્લાસ રુમ મા જ પ્રેમલાપ કરતા જોવા મળી રહ્યા છે.
જો વિડીઓ અંગે વાત કરવા મા આવે તો યુવક યુવતીઓ બન્ને એક બીજાને જકડી ને પ્રેમલાપ કરતા જોવા મળી રહ્યા છે જેમા વીડિયો પરથી એ ફલિત થતું હતું કે, યુવક રિસાયો હતો અને તેની ફ્રેન્ડ યુવતી તેને મનાવવા મથી રહી હતી, તે આલિંગન કરતી હતી જયારે ક્લાસ રુમ મા અન્ય વિધાર્થીઓ પણ હાજર છે તેવું ફલીત થાય છે તો કોઈ વિધાર્થી એ આ વિડીઓ રેકોર્ડ કરી વાઇરલ કર્યો હોય તેવું લાગી રહ્યુ છે.
આ વિડીઓ વાયરલ થયા વાલીઓ ચિંતા મા મુકાયા છે અને સાથે રોશ પણ જોવા મળી રહ્યો છે કે કોલેજ મા આટલો મોટો સ્ટાફ હોવા છતા આવી હરકત ક્લાસ મા જ બની રહી છે તો સ્ટાફ શુ કામનો ?? આ ઉપરાંત અનેક સવાલો ઉભા થયા છે અને આ વિડીઓ અંગે એવુ પણ સોસીયલ મીડીઆ પર ચર્ચાઈ રહ્યુ છે કે આ વિડીઓ રાજકોટ ની એક કોલેજ નો છે. જો કે હજી સુધી એ પુરવાર નથી થયુ કે આ વિડીઓ કઈ કાલેજ નો છે.
આ પણ વવાંચો:સુરત ની પરણીત મહીલા યુવાનના પ્રેમ પડી અને બરોબર ની ફસાણી ! યુવકે એવું કર્યુ કે મિત્ર ને સાથે રાખી…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો