સુરત ની પરણીત મહીલા યુવાનના પ્રેમ પડી અને બરોબર ની ફસાણી ! યુવકે એવું કર્યુ કે મિત્ર ને સાથે રાખી…

આજના સમયમાં એવા ગુન્હાઓ બની રહ્યા છે, કે આપણે સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરત ની પરણીત મહીલા જાબીર શેખ નામ ના યુવાન ના પ્રેમ પડી અને બરોબર ની ફસાણી ! યુવકે એવું કર્યુ કે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા વિધર્મી યુવકના પ્રેમજાળમાં ફસાઈ ગઈ અને બસ ત્યાર પછી તો યુવક સાથેફરવા જવાનું શરું કર્યું. એક દિવસ રાતે યુવકે મહિલાને મળવા બોલાવી મિત્રને રિક્ષાની બહાર ઉભા રાખી તેની સાથે કથિત દુષ્કર્મ આચર્યું અને બાદમાં બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કરી દીધું.

પરિણીતાનો પતિ આ સમય દરમિયાન જેલમાં હતો. જો કે, તે બહાર આવ્યા બાદ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. હોસ્પિટલમાં ખસેડાયા બાદ જ્યારે તે ભાનમાં આવી તો તેણે પરિવારને સમગ્ર હકીકત જણાવી. ફરિયાદ અનુસાર વેડરોડ ખાતે રહેતી મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે. તેમના પતિ સામે મહારાષ્ટ્રમાં ગુનો નોંધાયા બાદ તે જેલમાં બંધ હતો.

દરમિયાન વર્ષાના જાબીર શેખ નામના શખસ સાથે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ થઈ અને બંને રેગ્યુલર વાત કરવા લાગ્યા. આ દરમિયાન જાબીરનો મિત્ર મલેકે મોબાઈલમાં બંનેના ફોટા પાડ્યા હતા. મહિલાને મળવા બોલાવી હતી ,ત્યારે જાબીરે બંનેના ફોટા તેના પતિને મોકલી દેવાની ધમકી આપતા તે ગભરાઈને તેને મળવા માટે માછીવાડ પહોંચી હતી.

આ દરમિયાન જાબીર તેના મિત્ર મલેક સાથે રિક્ષા લઈને પહેલાથી જ ત્યાં ઉભો હતો અને વર્ષાને રિક્ષામાં બેસાડીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં મલેકને બહાર ઉભા રહીને નજર રાખવાનું કહી જાબીરે વર્ષા સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી પણ આપી હતી. ઘટનાના બે સપ્તાહ પછી જાબીરે મહિલા સાથે મલેકના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ પણ હવસખોર જાબીર વર્ષાને અલગ-અલગ ફોન નંબરથી કોલ કરતો અને ધમકીઓ આપતો હતો. દરમિયાન પતિ 10 મહિનાની જેલ સજા કાપીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ મહિલાએ આપઘાતનો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાનમાં આવ્યા બાદ તેણીએ જાબીર અને પરિવારને વાત કરતા ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે જાબીર અને તેના મિત્ર મલેક સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિધ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન ! કારણ જાણતા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment