માતા પિતા ખાસ વાંચીલો ! બાળકના આંખમાં ફેવિકવિક પડતાં આંખો ચોંટી ગઈ પછી જે થયું…

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની એક સરકારી શાળામાં દુઃખદ ઘટના બની હતી જેમાં શાળામાં રમતી વખતે ત્રીજા ધોરણના 9 વર્ષના વિદ્યાર્થી રાધેશ્યામની આંખોમાં ફેવિક્વીક પડી ગયું. બળતરાના કારણે બાળકે આંખો ઘસતાં બંને પોપચા એકબીજા સાથે ચોંટી ગયા.

બાળકના રડવાનો અવાજ સાંભળીને શાળાના સ્ટાફે તાત્કાલિક પરિવારને જાણ કરી. બાળકને પહેલા કુશલગઢ અને બાદમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવાયો, જ્યાંથી આંખની શસ્ત્રક્રિયાની સુવિધાઓના અભાવને કારણે ઉદયપુર ની એમબી હોસ્પિટલમાં રીફર કરાયો. બાળક હાલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો:સુરતમાં બની હૈયું કંપાવી નાખતી ઘટના ! સાસરિયાંના ત્રાસથી યુવતીએ ટૂંકાવ્યું જીવન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version