ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માત મા ચાર લોકો ના કરુણ મોત થયા ! અકસ્માત એવી થયો કે..

ગુજરાતમાં અમસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભાવનગર જિલ્લામાંગમખ્વાર અકસ્માત થયો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માતસર્જાયો છે. એકી સાથે 4 લોકો મુત્યુ પામ્યા છે. આ અકસ્માત કઈ રીતે બન્યો તે અંગે વિગતવાર માહિતી જાણીએ.

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, ભાવનગર તળાજા નેશનલ હાઈવે શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે આ દુઃખદ ઘટના બની હતી તેમજ આઅકસ્માતને કારણે આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, આ બનાવ બનતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તમને જણાવીએ કે,  અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, ભાવનગર તળાજા નેશનલ હાઈવે શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે આ દુઃખદ ઘટના બની હતી તેમજ આઅકસ્માતને કારણે આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, આ બનાવ બનતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તમને જણાવીએ કે,  અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કારના આગળના બોનેટથી લઈને સમગ્ર કારનો કચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના કરુણ મોત નિપજતા શોકનો માહોલ પ્રસર્યો છે.મૃતકો અંગે મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,તમામ મૃતકો મહુવાના નેપ ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.   તેમજ આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગયેલ.

આ પણ વાંચો:આવુ કાઈક હશે અમદાવાદનુ નવુ કાલુપુર રેલવે સ્ટેશન જુઓ તસ્વીરો ! 60,000 કરોડ ના ખર્ચે દેશ ના 199 સ્ટેશનો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment