શું હવે બોલી જશે સોના ચાંદીનું સુરસુરિયું ! ભાવ આવી ગયા તળિયે….

છેલ્લા કેટલાય સમયથી સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા જે હવે ગગડીને નીચે આવી ગયા છે. બજેટના બીજા દિવસે પણ ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું અગાઉ ₹1,47,753.00 પર બંધ થયું હતું

આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું. સોનું ગગડીને ₹1,43,321.00 ના સ્તર સુધી પહોંચી ગયું હતું ચાંદી અગાઉ ₹2,65,652.00 પર બંધ થઈ હતી. આજે ચાંદી ₹2,41,744.00 ના સ્તરે પહોંચી ગઈ છે.ચાંદીના ભાવમાં આજે ₹23,9098.00 (-9.00%) નો મસમોટો કડાકો જોવા મળ્યો હતો.

બજારના જાણકારો માને છે કે જે રોકાણકારો ઊંચા ભાવે ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક તક સમાન હોઈ શકે છે, પરંતુ બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો:રીક્ષા વાળાને 25 કરોડ ની લોટરી લાગી પણ હવે અધધધ… આટલા કરોડ તો ટેક્સ મા જ આપી દેવા પડશે…જાણો વિગતે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version