લગ્નના 13માં જ દિવસે યુવકે ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યા એવા 4 નામ કે…

લગ્નના ફક્ત 13 જ દિવસમાં 25 વર્ષીય યુવકે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું છે. ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં સટ્ટો અને ટોર્ચરિંગનો ખુલાસો થયો છે.

સસરાના ઓળખીતા સાથે લાખોની લેતીદેતી પણ એક કારણ હોય એવું સામે આવ્યું છે. પૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતા ઋષભે અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ છે.

આ પણ વાંચો:દેશની સુરક્ષા કરતી મહિલાની ઘરે પત્નીએ જ કરી હત્યા ! કારણ જાણી હચમચી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment