મુંબઈમાં આવેલી પારલે-જી ની સૌથી જૂની ફેક્ટરી હવે તોડવામાં આવશે ! કારણ જાણી ચોંકી જશો…

મુંબઈની એ સુગંધ જેણે બાળપણને મહેકાવ્યું હતું, તે હવે કાયમ માટે શાંત થઈ જશે. પ્રોગ્રેસ ચોક્કસ આવશે, પણ આ લાલ ઈંટોની દિવાલો સાથે જોડાયેલી કરોડો યાદો હંમેશા હૃદયમાં જીવંત રહેશે.

ચિંતા ના કરશો! પાર્લે-જી બિસ્કિટ બંધ નથી થઈ રહ્યા, માત્ર મુંબઈની જૂની ફેક્ટરી બંધ થઈ છે. નવી ફેક્ટરીઓમાંથી ઉત્પાદન ચાલુ જ છે.

આ પણ વાંચો:ધોર કલિયુગ ! અમદાવાદમાં ખેલાયો બાળ તસ્કરી ખેલ, પછી થયું કઈક એવું કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version