અમેરિકામાં બાળકના જન્મનું હોસ્પિટલ બિલ આંખો ફાટી જશે ! એટલું બધુ બિલ આવ્યું કે…

અમેરિકામાં કહેવાય છે કે ખર્ચા વધુ હોય છે ભારત કરતા ત્યાં વસ્તુઓ પણ ભારત કરતા વધુ ભાવમાં મળે છે. પણ હાલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે અમેરિકામાં એક બાળકને જન્મ આપવું ખુબ જ મુશ્કેલ છે આર્થિક દ્રષ્ટિએ. કારણ કે ત્યાં હોસ્પિટલનું બિલ અંદાજે ₹79 લાખ જેટલું અધધ આવી શકે છે.

જોકે, આ આખી રકમ દર્દીએ ચૂકવવી પડતી નથી; જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હોય, તો વીમા કંપની મોટાભાગનો ખર્ચ ઉઠાવે છે અને તમારે કુલ બિલના માત્ર 10 થી 15% જેટલી જ નાની રકમ ચૂકવવાની રહે છે. અમેરિકામાં મેડિકલ બિલ જોવામાં ડરામણા હોય છે, તેથી ત્યાં હેલ્થ ઇન્શ્યોરન્સ એ માત્ર પસંદગી નથી પણ જરૂરિયાત છે. જો તમારી પાસે વીમો ન હોય, તો હોસ્પિટલની માત્ર એક મુલાકાત તમારી વર્ષોની બચત સાફ કરી શકે છે,

તેથી જે લોકો ત્યાં રહે છે અથવા પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્યારેય પણ સ્કીપ ન કરવો જોઈએ. લોકો આ પ્રકારના બિલ જોઇને હવે વિચાર કરી રહ્યા છે કે શું ખરેખર અમેરિકામાં જઇને બાળકને જન્મ આપવો જોઇએ કે કેમ.

આ પણ વાંચો:ધોળા દિવસે થઈ જવેલર્સની દુકાનમાંથી ચોરી ! વિડિયો જોઈ ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version